Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Delhi Gangrape:Bollywood Wants Rapist To Be Killed

બોલિવૂડ ઉકળી ઉઠ્યું,'બળાત્કારીને મારો ગોળી,બનાવી દો નપુંસક'

divyabhaskar.com | Dec 19, 2012, 13:19PM IST
 
 


દિલ્હીમાં એક ચાલતી બસમાં પેરા મેડિકલની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટનાંથી સમગ્ર બોલિવૂડમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.બોલિવૂડનાં અનેક દિગ્ગજ સ્ટાર્સે આ ઘટનાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને દોષિતોને સખત સજા કરવાની માગ કરી છે.

 


અમિતાભ બચ્ચન,સલમાન ખાન,કરિના કપૂર અને ફરાહ ખાન જેવી દિગ્ગજ ફિલ્મ સેલિબ્રિટીઝે સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ટ્વિટર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.


બોલિવૂડનો આક્રોશ વાંચવા આ તસવીરો પર કરો એક ક્લિક.

 
 
 

Your Opinion
 
 
Code:
9 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment