IN PICS: અશોક મેહતાના અંતિમ સંસ્કારમાં પહોચ્યા શાહરુખ-પ્રિયંકા
divyabhaskar.com
| Aug 18, 2012, 22:38PM IST

બોલિવૂડ ફોટોગ્રાફર અશોક મેહતાના અંતિમ સંસ્કાર મુંબઈમાં શુક્રવારે બપોરે કરવામાં આવ્યા હતા. શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા, શશી કપૂર, સુભાષ ધાઈ, મનીષા કોઈરાલા, ગુલશન ગ્રોવર, ફરાહ ખાન, અરશદ વારસી, રઝા મુરાદ અને ગોવિંદ નિહલાની વગેરે જાણીતા બોલિવૂડ સ્ટાર અશોકના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. મેહતાને 'બેન્ડિટ ક્વિન', 'ચોરંગી લેન', 'ઉત્સવ', 'રામ લખન', 'ખલનાયક', અને એમ. એફ. હુસેનની 'ગજ ગામિની' જેવી ફિલ્મોથી જાણીતા છે.
ફેફસાના કેન્સરના કારણે મેહતા 15 ઓગસ્ટે મૃત્યુ પામ્યા હતા.





