PHOTOS: આવા હતા પૂર્ણિમાના જલવા, બની કાસ્ટિંગ કાઉચનો શિકાર
divyabhaskar.com
| Jun 28, 2012, 16:56PM IST

-ભોજપુરી ફિલ્મોની 'કેટરિના કૈફ' તરીકે છે વિખ્યાત -ગુજરાતી બિઝનેસમેન પર આરોપ
'કાસ્ટિંગ કાઉચ' એવો શબ્દ છે, જેનો સામનો અભિનેત્રી બનવા માટે સંઘર્ષ કરી રહેલી છોકરીઓએ મોટાભાગે કરવો જ પડે છે. સંઘર્ષના દિવસોમાં કાં તેનું ભોગ બનવું પડે છે અથવા તો તેની સાક્ષી બને છે.






