Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Avika Gaurl's Real Picture

'બાલિકા વધૂ'ની આનંદી વાસ્તવમાં કંઈક દેખાય છે આવી

1 of 12 Photos

એક ચહેરો એવો પણ છે, જે લોકોને ઘણાં વર્ષો સુધી યાદ રહે છે. આવો જ એક ચહેરો છે, અવીકા ગૌર. જોકે, આ નામ લોકો માટે નવું છે પણ જો એમ કહેવામાં આવે કે આનંદી કે પછી બાલિકા વધૂ એટલે તરત જ લોકોની નજર સામે એક માસૂમ ચહેરો દેખાવા લાગશે.

અવિકા ગૌર ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીઝની જાણીતી કલાકાર છે. તેણે બાલિકા વધૂમાં 2008થી 2010 સુધી આનંદીનો રોલ ભજવ્યો હતો.

હાલમાં અવિકા ગૌર 'સસુરાલ સિમર કા'માં રોલીની ભૂમિકા ભજવી રહી છે.

તસવીરોમાં જુઓ, અવિકાની રિયલ તસવીરો...


Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment