PHOTOS: એક્ટ્રેસ એવલીન સાથે ન થવાનું થઈ ગયું
divyabhaskar.com
| Sep 17, 2012, 04:41AM IST

'બ્લેંડર્સ પ્રાઈડ ફેશન ટુર' અંતર્ગત અક્ટ્રેસ ઈવલીન શર્મા અત્યારે ચંદીગઢમાં છે. ફેશન ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સની બુક રીલિઝ કરવા તે માઉન્ટવ્યુ હોટલમાં કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં આવી હતી.
દરમિયાન ઈવલીન સાથે એ થયું જ ન્હોતું થવું જોઈતું હતું. કેમેરો પણ આ Oops! મોમેન્ટ લેવાનું ચૂક્યો નહીં અને કેદ થઈ ગઈ ઈવલીનની આવી તસ્વીરો...
આગળ વાંચવા અને ઈવલીનની તમામ તસ્વીરો જોવા માટે સ્ક્રોલ કરો....
તસ્વીરો : અજય શર્મા, ચંદીગઢ






