પામેલાએ ઉંઘમાં જ આપી દીધો ટોપલેસ પોઝ, જુઓ તસવીર
Agency | Jul 10, 2012, 15:00PM IST

હાલમાં જ પામેલાએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં પામેલાની આંખો બંધ છે. તે ઉંઘતી હોય તેમ લાગે છે.
ફોટોશૂટમાં પામેલાએ માત્ર શોટર્સ પહેર્યું છે અને પોતાના હાથથી બ્રેસ્ટ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. પામેલાએ આ તસવીર હાલમાં જ ટ્વિટર પર શેર કરી છે.
ત્યારબાદ પામેલાએ ટ્વિટ કરી છે કે, ગરમીઓના દિવસોમાં સેન્ટ ટ્રોપેઝ તેની મનપસંદ જગ્યા છે.
પામેલાની હોટ તસવીર...






