અત્યાર સુધીનું સૌથી મોટુ વોર્ડરોબ માલફંક્શન, મારિયા મૂકાઈ શરમમાં
Agency
| Jul 11, 2012, 11:34AM IST

હોલિવૂડ સ્ટાર મારિયા ફોલર તાજેતરમાં જ વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી. મારિયા સાથે લેપ ડાન્સિંગ ક્લબમાં આ ઘટના ઘટી હતી.
મારિયા નાઈટ ક્લબમાં પોર્ન સ્ટાર પલ જેમ્મા સાથે ગઈ હતી. આ સમયે મારિયાએ એકદમ ટાઈટ ડ્રેસ પહેર્યો હતો. મારિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો.
મારિયાનો ડ્રેસ ટાઈટ હોવાથી પાછળથી ફાટી ગયો હતો. મારિયાએ પર્સથી પોતાના નિતંબ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
25 વર્ષીય મારિયાએ પછી ટ્વિટર પર ટ્વિટ પણ કરી હતી.
તસવીરોમાં મારિયાનું વોર્ડરોબ માલફંક્શન...






