Advertisement
Home >> Bollywood >> News >> Glamour >> At Long Last Keeley Hazell Is Back!

હસીનાએ મૂકી શરમ, બ્રા પહેર્યા વગર કરાવ્યું હોટ ફોટોશૂટ

Agency | Jul 31, 2012, 16:16PM IST
 
 

કૈલી હેઝેલની ગણના ટોચની મોડલમાં થાય છે. કૈલીએ 16 વર્ષની ઉંમરે અભ્યાસ મૂકી દીધો હતો અને ત્યારબાદથી જ તે હેરડ્રેસર તરીકે કામ કરવા લાગી હતી.

17 વર્ષની ઉંમરે પોતાના સહકર્મચારીઓની જીદ આગળ ઝૂકીને તેણે 'ધ ડેલી સ્ટાર'ના 'સર્ચ ફો એ બીચ બેબી' સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધાની વિજેતા રહી હતી. ત્યારબાદ તેણે 'ધ સન'ના 'પેજ થ્રી' માટે મોડલિંગ કર્યું હતું.

કૈલી પછીથી 'નટ્સ', 'જૂ' જેવી મેગેઝીનમાં નિયમિત રીતે જોવા મળે છે. કૈલીએ તાજેતરમાં જ એફએચએમ મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં કૈલી ઘણી જ હોટ લાગી રહી હતી.

તસવીરોમાં કૈલીની હોટ અદાઓ....
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment