''છાતી પર હાથી બેસી ગયો હોય તેમ લાગે છે''
Agency, | Jul 06, 2012, 16:27PM IST

વધુમાં એમીએ જણાવ્યું હતું કે, તેને ઘણો જ દુઃખાવો થયો હતો પરંતુ તેને આ બાબત પસંદ છે. તાજેતરમાં જ એમીએ બીજીવાર બ્રેસ્ટ એન્હાન્સમેન્ટ સર્જરી કરાવી હતી. તેણે પહેલી સર્જરી 18 વર્ષની ઉંમરે કરાવી હતી. એમી માનતી હતી કે, તેના બ્રેસ્ટ લચી પડ્યા છે.
એમીએ બર્મિંગહામની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ એમીએ કહ્યું હતું કે, તેની છાતી પર હાથી બેસી ગયો હોય તેમ તેને લાગે છે પરંતુ આ દુઃખાવો એક દિવસ મટી જશે તે વાત નક્કી છે.






