Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

કેમ છો મિસ ગોરમા...મજામાં છું મિ. કેસરિયા!

Source: Bhaskar News, Surat   |   Last Updated 8:29 PM [IST](12/07/2011)
 
 
 
|  

બુધવારથી નાની બાળાઓ માટેના અલૂણાં વ્રત શરૂ થઈ રહ્યાં છે. ટબૂડી જેવડી આ બાળકીઓથી ભૂખ્યાં તો રહેવાય નહીં પણ અલૂણાં તો કરવાનાં જ. કેમકે મેંદી મૂકવાની, ચણિયા-ચોળી પહેરી મંદિરે જવાનું, મેકઅપ કરવાનો, સાંજે બગીચામાં જવાનું અને સૂકામેવાનું ખાઉ ખાવાનું. આ બધાંની વચ્ચે સ્કૂલ થોડી જ બંધ રહેવાની. એટલે બાળાઓને પણ મજા આવે તે માટે સ્કૂલોમાં પણ અલૂણાંને લઈને અવનવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. શહેરની પ્રેસિડન્સી સ્કૂલમાં સોમવારે ‘મિસ ગોરમા’ અને ‘મિસ્ટર કેસરિયા’ તથા પૂજાની થાળી શણગાર સ્પર્ધા યોજાઈ હતી. - તસવીર જિતેન્દ્ર જડિયા


 
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
8 + 6

(1)
Latest | Popular
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's latest collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.