Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Bharuch >> Kajara Chaturthi Celebrate In Bharuch

ભરૂચમાં કાજરા ચોથની ભવ્ય ઉજવણી

Vickay Joshi, Bharuch | Aug 05, 2012, 17:39PM IST
 
 

-ગુજરાતમાં માત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતો તહેવાર
-સમસ્ત ક્ષત્રિય સમાજની રક્ષા દેવી હિંગળાજ માતાની પૂજા-અર્ચના
-સેવાશ્રમ રોડથી હિંગળાજ મંદિર સુધી નીકળેલી વિશાળ શોભાયાત્રા
-કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માથે બેસાડી રમાડવામાં આવે છે
-પરશુરામ પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાનાં શરણે આવ્યા હતાં
-ક્ષત્રિયોના બધા શસ્ત્રો છીનવાઇ જતા હિંગળાજ માતાએ આજિવિકા માટે હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો


ગુજરાત રાજ્યમાં એક માત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ (ખત્રી) દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા ચોથનાં તહેવારની રવિવારે નવા વર્ષની જેમ દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

તસવીર: વિકી જોષી, ભરૂચ
 
 
 

Your Opinion
 
 
Code:
5 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment