Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

નવસારી શહેરના તરોટા બજાર ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

 
Source: Bhaskar News, Navsari   |   Last Updated 12:30 AM [IST](12/02/2012)
 
 
 
 
Advertisement
 
નવસારીમાં દારૂનો વેપલો બંધ થયો ન હોવાનું પુન: પુરવાર થયું છે. નવસારી ટાઉન પોલીસે તરોટા બજારમાં રહેતા એક શખ્સને ત્યાંથી R ૯૮,૩૫૦નો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેરમાં દારૂનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ નવસારી ટાઉન પોલીસે તરોટા બજારમાં મોટા ફિળયામાં રહેતા બૂટલેગર જીવન ઉર્ફે જીવો નથુમલ મલીરામાણીને ત્યાં રેડ કરતા તેના ઘરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાતમીને આધારે રેડ કરતા પોલીસને ઈંગ્લીશ દારૂનો મોટાપાયે જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. R ૯૮,૩૫૦નો ઈંગ્લીશ દારૂની ૧૮૪ જેટલી બોટલો પોલીસને મળી આવતા પોલીસે તમામ દારૂનો કબજો ઝબ્બે કર્યો હતો. આ ઉપરાંત R ૧૦૦૦નો મોબાઈલ, R ૨૦૦૦૦ની બાઈક (નં. જીજે-૨૧-એબી-૧૮૯૦) સાથે જીવો ઝડપાય જતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ઉપરાંત તેને દારૂનો જથ્થો પૂરો પાડનાર આટ ગામનો બૂટલેગર દપિકને પોલીસે વોન્ટેડ જાહેર કરી પીએસઆઈ વી.કે. ગઢવીની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.