Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Bharuch
 

ચૂંટણી પંચના નિરીક્ષક બી.બી.સ્વેને ઝઘડિયાના બૂથની મુલાકાત લીધી

 
Source: Bhaskar News, Zaghadiya   |   Last Updated 4:30 AM [IST](25/10/2011)
 
 
 
 
 
ઝઘડિયા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારા ઝુંબેશની કામગીરીની ચકાસણી માટે ગુજરાત ચૂંટણી પંચના ઓર્બ્ઝવર બી.બી.સ્વેને ઝઘડિયા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી.

મતદારોને યેનકેન પ્રકારે કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો ન પડે તે માટે સરકારે મતદાર યાદી સુધારા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં મતદાર યાદીમાં મતદારોના નામ, સરનામા, જન્મ તારીખ સહિતની ક્ષતિઓને દૂર કરવા સાથે ચૂંટણીકાર્ડમાં રહેલી ખામીઓને સુધારી નવા કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ભરૂચ - નર્મદા જિલ્લાના ઓર્બ્ઝવર તરીકે નિમાયેલાં ચૂંટણીપંચના બી.બી.સ્વેને ઝઘડિયા તાલુકાની મુલાકાત લીધી હતી.

ભરૂચ જિલ્લા સમાહર્તા રૂપવંતસિંગ નાયબ ચૂંટણી અધિકારી, ઝઘડિયા પ્રાંત અધિકારી આઈ.જે.માળી, ઝઘડિયા મામલતદાર આઈ.જે.વસાવા સહિતના અધિકારીઓની ટીમ સાથે બી.બી.સ્વેને ઝઘડિયા તાલુકાના ગોવાલી, ઝઘડિયા, રાજપારડી તેમજ ઉમલ્લા સહિતના બૂથની મુલાકાત લઈ મતદારયાદી સુધારા ઝુંબેશ કામગીરીની સમીક્ષા કરી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.