ભાઇચારો અને પર્યાવરણની જાગૃતિ માટે વિશ્વના કેનેડા, સાઉથ આફ્રિકા, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડથી વિશ્વના પ્રવાસે સાઇકલ પર નિકળેલા પ્રવાસીઓ રાજપીપળા થઇ નેત્રંગ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાઇકલ વીરોએ ગુજરાતની મહેમાનગતિની પ્રસંશા કરી હતી. તસવીર પ્રવીણ પટવારી, અ તુલ પટેલ