શનિવારે ભાજપ અગ્રણી માજી સ્થાયી સમિતિ ચેરમેન અને સુરત પીપલ્સ બેંકના પ્રમુખ નરેન્દ્ર ગાંધીની ૫૬મી બર્થ-ડેની ઉજવણી તેમના વ્યાયમવીરો, મેયર અને મોર્નિંગ ગ્રુપના મિત્રોએ સાથે મળીને અઠવા લાઈન્સ એમટીબી કોલેજની બહાર ફૂટપાથ પર કેક કાપીને કરી હતી. તસવીર હેતલ શાહ