Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Bharuch >> Arjun Modhavadiya Slams Narendra Modi In Bharuch

ગુજરાતના મુખ્યમંત્રી નાટકના મહાન કલાકાર: મોઢવાડિયા

Kalpesh Gurjar, Bharuch | Jul 13, 2012, 16:57PM IST
 
 


-ભાજપના પીઢ આગેવાન કેશુભાઇ સહિત અનેકને ટોપી પહેરાવી પણ પોતે ન પહેરી -ભરૂચ જિલ્લાના હાંસોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના સરકાર ઉપર ચાબખા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નાટકના મોટા કલાકાર છે અને સદભાવના ઉપવાસમાં પોતે ટોપી પહેરી નહીં પરંતુ તેમના જ પક્ષના પીઢ આગેવાન કેશુભાઇ સહિત અનેકને ટોપી પહેરાવી દીધી છે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભરૂચના હાંસોટ ખાતે કિનારા બચાવ યાત્રાના પ્રસંગે જણાવ્યું હતું.

તસવીરો: કલ્પેશ ગુર્જર, ભરૂચ




 

Your Opinion
 
 
Code:
4 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment