Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Bike Stant In Surat Auto Expo

સુરતીએ કર્યા બાઈકના સ્ટંટ, ગર્લફ્રેન્ડને કરાવી શહેરની સવારી!

1 of 45 Photos

ઓટો એક્સપોમાં શનિવારે બપોરે સુરતી યંગસ્ટર્સે બાઇક સ્ટંટ્સ રજૂ કર્યાં હતાં, આ સ્ટંટ્સને યંગસ્ટર્સે તાળીઓથી વધાવી લીધાં હતાં. આ સ્ટંટ જોવા ભેગા થયેલાં છોકરા-છોકરીઓમાંથી ઘણાં એ બાઇક પર સ્ટંટમેન સાથે બેસવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, જો કે આવા સ્ટંટ માટે ખાસ પ્રેક્ટિસની જરુર પડે છે અને એની ટ્રેનિંગ લીધા પછી જ આ પ્રકારનાં સ્ટંટસ કરી શકાય છે.

તસવીરો - જિતેન્દ્ર જડિયા


Your Opinion
 
 
Code:
2 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment