સુરતીની જાહો જલાલી: યુવકે પ્રેમ માટે કરી હેલિકોપ્ટની 'શાહી' સવારી!
ગુરુવારે કેટલાક યંગસ્ટર્સે પોતાની ગર્લફ્રેન્ડને હેલિકોપ્ટરની સેર કરાવી હતી. સુરતની એક ઇવેન્ટ કંપનીએ એરપોર્ટ ખાતે વેલેન્ટાઇન ડેનાં સ્પેશિયલ સેલિબ્રેશન માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. સિટીનાં ૩૦ જેટલા યંગસ્ટર્સે આ સફરનો આનંદ માણ્યો હતો જેની એક તસવીરી ઝલક...