DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> ડઋઠરઠફ: દિલ્હી ગેંગરેપના વિરોધમાં જનજાગૃતિનો પ્રયાસ
ડઋઠરઠફ: દિલ્હી ગેંગરેપના વિરોધમાં જનજાગૃતિનો પ્રયાસ
Pankaj Ramani
| Dec 29, 2012, 16:13PM IST
દિલ્હીમાં યુવતિ પર થયેલા ગેંગરેપ બાદ તેણીનું મૃત્યું થતાં દેશભરમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે શહેરમાં પણ આ પ્રકારના થયેલા નિંદનિય કેસને લઈને એક પ્રકારની રોષની લાગણી જોવા મળી રહિ છે. રેપ જેવા સામાજિક દૂષણ સમાન બિના ફરી ન બને અને મહિલાઓને સમાજમાં મોભાનું સ્થાન મળે તે માટે શહેરના એક રિક્ષા ચાલકે તેની રિક્ષા પાછળ સ્લોગન કોતરાવીને એક પ્રકારનો સામાજિક સંદેશો લોકોમાં વહેતો કરવાની કોશિષ કરી હતી.
વધુ ફોટો જોવા સ્ક્રોલ કરો






