Divya Bhaskar
DAXIN GUJARAT
Home » Daxin Gujarat » Latest News » Bharuch » Humiliation Of National Flag In Bharuch

ભરૂચમાં વિવાદાસ્પદ ધ્વજ ફરકાવતા વિવાદ, રાષ્ટ્રધ્વજનું અપમાન

Bhaskar News, Bharuch | Jan 19, 2013, 02:07AM IST
ભરૂચમાં વિવાદાસ્પદ ધ્વજ ફરકાવતા વિવાદ, રાષ્ટ્રધ્વજનું અપમાન

- ત્રિરંગા ધ્વજ ઉપર અર્ધાકાર ચંદ્ર અને તારાના સિમ્બોલથી લોકોમાં આક્રોશ

- વિવાદાસ્પદ
ધ્વજ ફરકાવનાર શખ્સની ધરપકડ કરતી પોલીસ



ભરૂચ શહેરમાં ગુરૂવારે સાંજે હાજીખાનાના દેલવાડ વિસ્તારમાં રહેલાં એક લઘુમતી કોમના શખ્સે તેના ઘરની અગાશી ઉપર અશોકચક્રને બદલે અર્ધાકાર ચંદ્ર તેમજ તારાનું ચિન્હવાળો ધ્વજ ફરકાવતાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાની ફરિયાદો ઉઠતાં ભરૂચ એ ડિવિઝન પોલીસે શખ્સની ધરપકડ કરી તેની સામે રાષ્ટ્રધ્વજનું અપમાન તથા તિરસ્કાર કરવાના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે.



ભરૂચમાં આવેલાં હાજીખાનાના દેલવાડ વિસ્તારમાં ગુરૂવારે સાંજે ભારે હોબાળો મચ્યો હતો. દેલવાડ વિસ્તારમાં રહેતાં સિજાઉદ્દીન નસરૂલ્લા મહંમદ સૈયદે તેની અગાશી ઉપર ગુરૂવારે સાંજના સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.જોકે સિજાઉદ્દીનના રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઘટનાથી રહી‌શોમાં આક્રોશ ફેલાયો હતો.



શું હતી આખી ઘટના? વાંચવા માટે તસવીરો બદલતાં જાવ...

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 10

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment