અમૃતા સિંહે છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને ક્ષેત્ર સન્યાસ લઈ લીધો એ પહેલાં તેનો બોલીવૂડની ગ્લેમરસ ક્વિન તરીકે દબદબો હતો. અમૃતાએ 1983માં ‘બેતાબ’થી બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી અને આ પહેલી જ ફિલ્મમાં તેણે હીરો સની દેઓલ સાથે બોલ્ડ કિસિંગ સીન કરીને ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં સની સાથેની તેની કેમિસ્ટ્રી ચર્ચાનો વિષય બની હતી. અમૃતાની ગણતરી તેના જમાનામાં બોલ્ડ અને હોટ એકટ્રેસ તરીકે થતી હતી.
‘બેતાબ’ પછી અમૃતાની રિલીઝ થયેલી ફિલ્મો ‘સની’, ‘મર્દ’, ‘સાહેબ’, ‘ચમેલી કી શાદી’, ‘નામ’ અને ‘ખુદગર્જ’ જેવી ફિલ્મોને પણ સારી એવી સફળતા મળી હતી.
અમૃતાના બોલ્ડ ફોટા જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...