Advertisement
Home >> Celebs >> Trivia >> Vijendarsingh Trapped In Controversy

ઓલમ્પિક્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, લાગ્યો હતો આ ‘આરોપ’!

Divyabhaskar.com | Jul 19, 2012, 16:33PM IST
 
 

બોક્સર વિજેન્દર સિંહ પહેલા એક વિવાદમાં ફસાઈ ચૂક્યો છે

ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા બોક્સર વિજેન્દર સિંહ, જે લંડન ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે, તે એક વિવાદમાં ફસાઈ ચૂક્યો છે. આ વિવાદ એ વાતને લઈને હતો કે તેણે 2011માં ભિવાની જિલ્લાના પોતાના ગામ કલુવસમાં એક આયોજન કર્યું હતું, જેના ઈન્વિટેશન કાર્ડ પર રાષ્ટ્રીય પ્રતીક છપાયેલું હતું.

આ કાર્ડ તેના લગ્નના રિસેપ્શનનું હતું અને ભિવાનીમાં વહેંચવામાં આવ્યું હતું. લગ્નનું આ કાર્ડ તેના પિતા મહિપાલસિંહ તરફથી વહેંચવામાં આવ્યું હતું. ભિવાનીના એસપી અશ્વિન સૈનવીએ જણાવ્યું હતું કે આ વિશે તેને કોઈ જાણકારી નછી, કારણ કે તેણે આવુ કોઈ કાર્ડ જોયું નથી.

તેણે ઉમેર્યું હતું, “અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પોલીસ કોઈ મામલામાં ત્યારે જ એક્શન લે છે, જ્યારે તેમની પાસે ઔપચારિક ફરિયાદ હોય, જો કાર્ડમાં કોઈ પણ અનુચિત હશે તો અમે ચોક્કસ જોઇશું.”
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment