Advertisement
Home >> Celebs >> Photo Feature >> Unseen Pictures Of Ranbir Kapoor With Karisma And Kareena Kapoor

રણબીર, કરિશ્મા અને કરીનાની unseen તસવીરો

1 of 10 Photos

કપૂરપરિવારના કઝિન્સ ભલે ભાગ્યે જ સાથે જોવા મળતા હોય પણ, તેઓ પોતાના વ્યસ્ત શેડ્યુલમાં પણ એકબીજા સાથે સંપર્ક જાળવી રાખવામાં માને છે. રિશી કપૂરનો 60મો જન્મદિવસ હોય કે પછી રણધીર કપૂરનો 65મો બર્થ-ડે કપૂરપરિવારના કઝિન્સ કરિશ્મા, કરીના અને રણબીર એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ ગાળવાની તક નથી ચુકતા. કરીના અને સૈફ અલી ખાનના લગ્નમાં પણ આ ત્રણેયએ સાથે મળીને બહુ ધમાલ મચાવી હતી.

 

તો ચાલો ફેરવીએ કપૂરપરિવારના કઝિન્સ વચ્ચેની નિકટતા દર્શાવતી કેટલીક એક્સક્લુઝિવ તસવીરો પર એક નજર...


Your Opinion
 
 
Code:
4 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment