Advertisement
Home >> Celebs >> Controversies >> Sunny Leon Updated Weird Pics

સનીએ ફરી અપલોડ કર્યા ન્યુડ ફોટોઝ, મચી ગયો હોબાળો!

Divyabhaskar.com | Jul 07, 2012, 18:01PM IST
 
 

તસવીરમાં સનીએ પોતાના બ્રેસ્ટને હાથ વડે ઢાંકી રાખ્યા છે

પોર્નસ્ટારમાંથી બોલીવૂડ અભિનેત્રી બનેલી સની લિયોને તાજેતરમાં જ પોતાનો ન્યુડ ફોટો અપલોડ કર્યો છે. ખબર છે કે સની લિયોને પોતાના ન્યુડ ફોટો ટ્વિટર પર અપલોડ કર્યા છે. સની લિયોને ‘જિસ્મ-2’ના શૂટિંગ પછી પોતાના આ ન્યુડ ફોટા અપલોડ કર્યા છે.

આ ફોટોમાં સની લિયોન એકદમ ન્યુડ દેખાઈ રહી છે. ન્યુડ ફોટો સિવાય સની લિયોને બિકિનીમાં પણ પોતાના 3 ફોટો અપલોડ કર્યા છે. આ ફોટોમાં સનીએ બ્લુ અને વ્હાઇટ કલરની બિકિની પહેરેલી છે. સનીએ જે ન્યુડ ફોટો અપલોડ કર્યા છે, તેમાં તેણે પોતાના બ્રેસ્ટને હાથથી ઢાંકી રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પોપસિંગર આયશા સાગરે પણ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.

આયશાના આ ટોપલેસ ફોટોશૂટથી ભારતીયો ખાસ્સા નારાજ થયા છે. આ પહેલા પૂનમ પાંડે અને રોઝલિન ખાન પણ પોતાની ન્યુડ તસવીરો ઈન્ટરનેટ પર અપલોડ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સની લિયોનની ફિલ્મ ‘જિસ્મ-2’ રિલીઝ થતાં પહેલા ખાસ્સી ચર્ચામાં આવી ચૂકી છે. તેમાં સની લિયોનના હોટ સીન પણ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ અનસેન્સર્ડ પ્રોમોના કારણે ખાસ્સી ચર્ચામાં રહી છે. ‘જિસ્મ-2’ 3 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment