Divya Bhaskar
CELEBS
Home » Celebs » Photo Feature » Saif And Amrita Pics

પ્રથમ પત્ની અમૃતા સાથે છોટે નવાબ

divyabhaskar.com | Jan 23, 2013, 12:18PM IST
પ્રથમ પત્ની અમૃતા સાથે છોટે નવાબ

કારણ ભલે ગમે તે હોય પણ બ્રેકઅપ હંમેશા દુઃખદ હોય છે. બ્રેકઅપ ત્યારે મુશ્કેલ બની જાય છે, જ્યારે બાળકો પણ હોય. અજીબ વાત છે કે 2004માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહ અલગ થઈ ગયા. આ બંને જ્યારે અલગ થયા ત્યારે અમૃતાએ સૈફ વિરૂદ્ધ એક શબ્દ પણ કહ્યો નહોતો



કહેવાય છે કે સૈફના સંબંધો જ્યારથી ઈટાલિયન રોઝા સાથે બંધાયા ત્યારથી જ અમૃતાએ સૈફ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.



એટલે કે સૈફ અને અમૃતાના છૂટાછેડા માત્ર એક ફોર્માલિટી જ હતી. જે પણ થયું, તે ખરાબ જ થયું હતું.



સૈફ અને અમૃતાનાં લગ્નજીવનને 13 વર્ષ થયા હતાં. બંનેને બે બાળકો પણ છે. તો આજે અમે તમને 13 વર્ષની કેટલીક ખાસ તસવીરો બતાવીશું.....

Ganesh Chaturthi Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 5

 
Advertisement
Ganesh Chaturthi  Photo Contest

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment