PHOTOS: આ છે ભારતની પાંચ સુંદર રાજકુમારીઓ!
Divyabhaskar.com
| Jun 14, 2012, 11:28AM IST

શાહી પરિવાર નહીં, સુંદરતાને કારણે પણ પ્રખ્યાત છે આ રાજકુમારીઓ
ભારત એ એવા થોડા દેશોમાંથી એક છે, જેની સાથે ભવ્ય રાજવી ઈતિહાસ જોડાયેલો છે. ભારતને રાજા-રજવાડાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ રાજા-રજવાડાઓની ભવ્યતા અને ઠાઠ પહેલા જેવા જળવાઈ રહ્યા નથી. આમાંના કેટલાંક તો હવે પોતાના મૂળભૂત પેલેસમાં પણ નથી રહેતા. કેટલાંક પોતાના ઐતિહાસિક મહેલોને કોમર્શિયલ પર્પઝ માટે પેલેસમાં પરિવર્તિત કરી દીધા છે. જો કે આ પરિવારની ઘણી એવી રાજકુમારીઓ છે, જેના ચહેરા પર જ રાજવી પરિવારની ભવ્યતાન ઝાંખી દેખાય છે. આવો જોઈએ આવી ભારતની ટોપ-5 રાજકુમારીઓ...







