Advertisement
Home >> Celebs >> Photo Feature >> Rihanna Wardrobe Malfunction

PHOTOS:ફરવા નીકળી અને થઈ ગયું વોર્ડરોબ માલફંક્શન!

Divyabhaskar.com | Jun 13, 2012, 13:18PM IST
 
 

જાહેરમાં જ દેખાઈ ગયા રિહાનાના અંગત અંગો

વારંવાર પબ્લિસિટી માટે કપડાં ઉતારતી રિહાના એકવાર ફરી ચર્ચામાં આવી છે. આ વખતે તેણે જાહેરમાં કપડા જ એવા પહેર્યા છે, જેમાંથી તેના પ્રાઇવેટ પાર્ટ્સ દેખાય. મેનહટ્ટનના બજારોમાં શોપિંગ કરવા માટે નીકળેલી રિહાનાએ ગુલાબી રંગની લેસવાળી બ્રા સાથે એક પ્લેટેડેટ સ્કર્ટ પહેર્યું હતું, જેના કારણે આ ઘટના બની હતી.

આ ઉપરાંત ન્યુયોર્કના રસ્તા પર તાજેતરમાં દેખાયેલી રિહાનાની ટોપલેસ તસવીર પણ ખાસ્સી ચર્ચાઈ છે. આ વિજ્ઞાપન લેટેસ્ટ ફ્રેગરન્સ પ્રોડક્ટ રેબેલેની છે. કપડાં દ્વારા રિહાનાએ અંગો બતાવવા એક ફેશન બ્લંડર હતું કે પબ્લિસિટી સ્ટંટ એ તો રિહાના જ જાણે.

રિહાના બાર્બાડોલની મોડલ અને પોપસિંગર છે. રિહાનાએ પોતાનો પહેલો આલબમ ‘મ્યુઝિક ઓફ ધ સન’ 2005માં રિલીઝ કર્યો છે. રિહાના પોપ, પોપ રોક, ડાન્સ પોપ જેવી સ્ટાઇલ માટે ગીતો ગાય છે. રિહાના હવે પાંચ અમેરિકન મ્યુઝિક એવોર્ડ અને 6 ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે. રિહાનાએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તે કોઈ પણ સામાન્ય છોકરીને બાયોસેક્સ્યુઅલ બનાવી શકે છે. રિહાનાએ પોતાનો આ વિવાદિત દાવો ટ્વિટર પર કર્યો હતો.
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment