Advertisement
Home >> Celebs >> Relationships >> Rekha's Love

ત્રણ-ત્રણ પ્રેમીઓ હોવા છતાં રેખાની લવલાઇફ કમનસીબ

1 of 10 Photos

બોલીવૂડમાં જે ગણતરીની હિરોઇનો સફળતા અને લોકપ્રિયતાની ટોચ પર પહોંચવામાં સફળ સાબિત થઈ છે એમાં રેખાનો સમાવેશ કરી શકાય. રેખાનું જાહેર જીવન ફિલ્મી પડદા પરથી શરૂ થઈને હાલમાં સંસદ સુધી પહોંચ્યું છે. પોતાના સમગ્ર જીવન દરમ્યાન રેખાનું જીવન અનેક ચડાવ અને ઉતારમાંથી પસાર થયું છે.

અત્યારે ઢળતી ઉંમરે પણ સુપરહોટ લાગતી રેખાને જોઈને કોઈ અજાણી વ્યક્તિને અહેસાસ પણ થાય કે તે અત્યારે કોઈ સાથી વગરનું એકલવાયું જીવન ગાળી રહી છે, પણ આ જ કડવી હકીકત છે. રેખાના જીવનમાં તો પ્રેમીઓ ઘણા આવ્યા પણ કોઈ જ પ્રેમી તેના જીવનનમાં કાયમી જગ્યા ન બનાવી શક્યો.

રેખાની લવલાઇફ પણ બહુ રસપ્રદ છે. તેના જીવનમાં ત્રણ-ત્રણ પ્રેમીઓ આવ્યા હતા પણ આમ છતાં આજે રેખા સાવ એકલી છે.

રેખાના રસપ્રદ પ્રેમપ્રકરણો વિશે જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
7 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment