Advertisement
Home >> Celebs >> Photo Feature >> Red Colour Is Nita Ambani's Favourite

સુપર સ્ટાઇલિશ છે ‘RED’ HOT ગુજરાતણ નીતા અંબાણી

1 of 6 Photos

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પત્ની નીતા અંબાણીની ચોઈસ પાક્કી ગુજરાતણ જેવી છે. મોટાભાગની ગુજરાતી મહિલાઓને લાલ રંગ અત્યંત પસંદ હોય છે અને લાગે છે કે આ રંગ નીતા અંબાણીનો પણ ફેવરિટ છે. તેમને જ્યારે પણ તક મળે છે ત્યારે તેઓ લાલ રંગની સાડી પહેરવાનું પસંદ કરે છે અને આના કારણે મોટાભાગના કાર્યક્રમોમાં તેઓ આ રંગની સાડીમાં જોવા મળે છે.

નીતા અંબાણીને જુઓ એના ફેવરિટ રંગના પરિધાનમાં...ક્લિક કરી સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
4 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment