મોહિત રૈના એક ટેલિવિઝન એક્ટર છે. તેને સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં શિવનો રોલના કારણે સારી એવી લોકપ્રિયતા મળી છે. જોકે રિયલ લાઇફમાં મોહિતનો લુક અને અંદાજ સિરિયલના તેના લુક કરતા સાવ જ અલગ છે.
મોહિત વિશે બીજી અંગત માહિતી જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...