‘બિગ બ્રધર’ જેવા સેલિબ્રિટી રિયાલિટી શોમાં કામ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચનારી 26 વર્ષની બ્લોન્ડ મોડેલ હૈદી મોન્ટાગને ન્યૂડ ફોટાઓ છાપવા માટે જાણીતા ‘પ્લેબોય’ મેગેઝિને પોતાના માટે ન્યૂડ ફોટોશૂટ કરાવવા માટે ત્રણ મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે પચીસ લાખ રૂપિયાની ઓફર કરી હોવાની ખબર પડી છે.
જોકે 29 વર્ષના સ્પેન્સ પ્રાટને પરણેલી હૈદી નહોતી ઇચ્છતી કે તેના ન્યૂડ ફોટા ઇન્ટરનેટ પર સરક્યુલેટ થાય અને એટલે જ તેણે પ્લેબોય’ મેગેઝિનના પ્રસ્તાવને ના પાડી દીધી છે. હૈદી આ પહેલાં પણ પ્લેબોય’ મેગેઝિનમાં સેમી ન્યૂડ ફોટોશૂટ કરાવી ચુકી છે પણ તે હવે ન્યૂડ ફોટોશૂટ માટે તૈયાર નથી.
હૈદીની સુપરહોટ તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...