Advertisement
Home >> Celebs >> Photo Feature >> PHOTOS: This Is How Sridevi Sexed Up Bollywood

સુપરહોટ શ્રીદેવીએ પડદા પર આપ્યા છે ગરમાગરમ દ્રશ્યો

1 of 11 Photos

માધુરી દીક્ષિતે બોલીવૂડમાં શ્રીદેવી પાસેથી ટોચનું સ્થાન આંચકી લીધું એ પહેલાં એના પર સાઉથની સેક્સી સાઇરન ગણાતી શ્રીદેવીનું એકચક્રી શાસન હતું. ‘મિસ્ટર ઇન્ડિયા’થી ‘ચાલબાઝ’ સુધી શ્રીદેવીએ અનેક ગીતોમાં સેક્સી ડાન્સ કરીને પડદા પર આગ લગાવી દીધી છે. ‘મિસ્ટર ઇન્ડિયા’માં બ્લુ સાડી પહેરીને વરસાદમાં ભીંજાઈને તેણે ગાયેલું ‘કાંટે નહીં કટતે’ની ગણતરી મોસ્ટ સેન્સેશનલ ગીતોમાં થાય છે.

શ્રીદેવીએ આવા સુપરહોટ ગીતો સિવાય ‘હિંમતવાલા’, ‘તોહફા’ અને ‘મવાલી’ જેવી ફિલ્મોમાં પણ ભરપુર અંગપ્રદર્શન કર્યું છે.

શ્રીદેવીની સેન્શેનલ તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
4 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment