ભ્રષ્ટાચારનો મામલો હોય કે હાલમાં બહુ ગાજેલું સામુહિક બળાત્કારનું પ્રકરણ, પણ મીડિયાએ હંમેશા પોતાની જવાબદારી નિભાવી છે. જોકે ઘણીવાર એવી મીડિયાએ પણ નૈતિકતાના મામલે અનેક સવાલોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે, પણ આમ છતાં મીડિયામાં એવા અનેક પત્રકારો છે જેના કારણે આ ક્ષેત્રની શાખ જળવાઈ રહી છે. આ પત્રકારો હાલમાં મીડિયામાં ટોચની પોઝીશન પર જવાબદારી સંભાળી રહ્યા છે.
તો ચાલો જાણીએ દેશના ટોચના પત્રકારો વિશે....ક્લિક કરીને સ્લાઇડ શો