Advertisement
Home >> Celebs >> Photo Feature >> Photos: Meet India's Highest-Paid Celebrities

કિંગ ખાન 200 કરોડ રૂપિયા સાથે કમાણીનો પણ 'કિંગ'

1 of 11 Photos

બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં ભલે સલમાન ખાનની સૌથી વધારે ફિલ્મો હોય, પણ લેટેસ્ટ આંકડાઓ પરથી સાબિત થયું છે કે બોલીવૂડમાં કમાણીના મામલે શાહરૂખ ખાન બધાનો કિંગ સાબિત થયો છે અને તેણે ગયા વર્ષે પોતાની ફિલ્મોથી કુલ 202 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ યાદીમાં 180 કરોડ રૂપિયાની આવક સાથે અક્ષયકુમાર બીજા નંબર છે.

ક્લિક કરીને જાણો બીજી સેલિબ્રિટીઝે કરી કેટલી કમાણી?


Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment