Advertisement
Home >> Celebs >> Photo Feature >> PHOTOS: Kajol At 39 Or Nita Ambani At 49? Both Look Stunning!

39ની કાજોલ અને 49ની નીતાને જોઈને મારવાનું મન થાય સીટી

1 of 7 Photos

હાલમાં થયેલા એક કાર્યક્રમમાં નીતા અંબાણી પરંપરાગત સ્ટાઇલના લાઇટ બ્લુ રંગના વર્કવાળું ગુલાબી રંગનું સલવાર કમીઝ પહેરીને આવ્યા હતા ને એ જ કાર્યક્રમમાં હાજર રહેલી કાજોલે વેસ્ટર્ન સ્ટાઇલનો ગોઠણ સુધીનો એક શોલ્ડર ખુ્લ્લો દેખાય એવો ડ્રેસ પહેર્યો હતો.

હાલમાં કાજોલ 39 વર્ષની અને નીતા અંબાણી 49 વર્ષના થઈ ગયા છે. આ વધતી વયે પણ કાર્યક્રમમાં હાજર રહેલી બન્ને સેલિબ્રિટીઓ બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તેમને જોઈને સીટી મારવાનું મન થઈ જાય એવી ગજબની ખૂબસુરત લાગતી હતી.

નીતા અંબાણી અને કાજોલની આકર્ષક તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment