Advertisement
Home >> Celebs >> Photo Feature >> Peta's Bold Advertisements

પ્રાણીઓના નામે અંગ પ્રદર્શન કરવામાં ઉસ્તાદ છે સેલિબ્રિટીઝ

1 of 14 Photos

તાજેતરમાં અશ્મિત પટેલ અને મધુરા નાઇકને ચમકાવતી ‘પીટા’ (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)ની લેટેસ્ટ એડ રિલીઝ કરવામાં આવી છે જેમાં તેઓ લોકોને પક્ષીઓને પિંજરામાં ન પુરવાની અપીલ કરે છે. પક્ષીઓ અને પ્રાણીઓના સંવર્ધન માટે તેમજ શાકાહારનો પ્રચાર કરતી આ સંસ્થા માટે અનેક સેલિબ્રિટીઓ કેમ્પેઇન કરે છે. મજાની વાત તો એ છે કે આ તમામ કેમ્પેઇનમાં સેલિબ્રિટીઝ ભરપુર અંગપ્રદર્શન કરતા અચકાતી નથી.

 

પીટાની આ બોલ્ડ એડ્સ જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment