PHOTOS: રેમ્પ પર પામેલાનું બધું જ અંગત બન્યું જાહેર!
Divyabhaskar.com
| Jul 16, 2012, 12:10PM IST

રેમ્પ પર ઉપસ્થિત પામેલાએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રાખ્યું હતું. આ સ્કાર્ફમાંથી તેનું આખુ શરીર સ્પષ્ટ દેખાતું હતું. તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની ચૂકી હતી.
જો કહેવામાં આવે કે પામેલાની જિંદગીનું આ સૌથી મોટુ વોર્ડરોબ માલફંક્શન હશે, તો કોઈ નવાઈ નહીં કારણ કે રેમ્પ પર ચાલતી વખતે તેની સાથે ચાલી રહેલો ડિઝાઇનર રિચી રિચ પોતાનું બેલેન્સ ગુમાવી બેઠો અને હડબડીમાં પામેલા પોતાના કપડાં ન સંભાળી શકી.






