Advertisement
Home >> Celebs >> Relationships >> MUST SEE: Rab Se Sohna Isshq's Ranveer's Engagement Pics

‘રબ સે સોણા ઇશ્ક’નો રણવીર હવે ઘોડે ચડશે

1 of 4 Photos

‘રબ સે સોણા ઇશ્ક’માં રણવીરની ભૂમિકા ભજવતા આશિષ શર્મા પર યુવતીઓ પર ફિદા છે, પણ તે ટૂંક સમયમાં તેની ફિયાન્સે સાથે પરણવાનું આયોજન કરી રહ્યો છે એ જાણીને તેમના દિલ તુટી જવાના છે.  આશિષે ગયા વર્ષે જ પ્રાઇવેટ ફંક્શનમાં તેની ગર્લફ્રેન્ડ અર્ચના તાઇડે સાથે સગાઈ કરી લીધી હતી અને બન્ને ટૂંક સમયમાં જયપુરમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે.

આશિષ અને અર્ચના છેલ્લા ઘણા વર્ષોથી સાથે હતા અને હવે તેમણે પોતાના આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું છે.


Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment