હાલમાં શાહરૂખ ખાન સફળતાની ટોચ પર છે અને તેના ચાહકો હવે તેને બોલીવૂડનો સૌથી મોટો સુપરસ્ટાર માને છે. શાહરૂખ પોતાની એક્ટિંગ સ્કીલની સાથેસાથે માર્કેટિંગ સ્કીલ માટે આખી દુનિયામાં ફેમસ છે. હાલમાં શાહરૂખ પોતાની આગામી ફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે કોઈ સ્ટાર ગમે તેટલો મોટો કેમ ન હોય, પણ તેના જીવનમાં એવી કેટલીક ક્ષણો હોય છે જેને યાદ કરીને તેને શરમ આવતી હોય.
તો ચાલો ફેરવીએ કિંગ ખાનની મોસ્ટ embarrassing મોમેન્ટ્સ પર એક નજર...