Advertisement
Home >> Celebs >> Controversies >> Mahie Gill Hot Scene Create Problem For Her

માહી ગીલના આ હોટ સીન બન્યા તેની મુસીબતનું કારણ

1 of 12 Photos

માહી ગીલ અને તેની ‘સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર’ અને ‘સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર 2’ના ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા વચ્ચે જબરદસ્ત અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. હકીકતમાં તિગ્માંશુની સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહાને ચમકાવતી આગામી ફિલ્મ ‘બુલેટરાજા’ના એક આઇટમસોન્ગ માટે માહીને સાઇન કરવામાં આવી હોવાથી આ ચર્ચાએ વેગ પકડ્યો છે.

હકીકતમાં માહીએ તિગ્માંશુની ફિલ્મ માટે બધી મર્યાદાઓ નેવે મુકીને અંગપ્રદર્શન કર્યું હોવાના કારણે દાળમાં કાળું હોવાની ચર્ચા તો હતી જ પણ હવે તેને ખાસ આઇટમસોન્ગ માટે સાઇન કરવામાં આવી હોવાના કારણે આ ચર્ચાને સમર્થન મળ્યું છે. માહી હવે આ ચર્ચાથી અપસેટ છે અને કોઈ અફેર ન હોવાની સ્પષ્ટતા કરી રહી છે.

તિગ્માંશુની ફિલ્મોમાં માહીના ભરપુર અંગપ્રદર્શનને જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment