PHOTOS:કેટરીનાને જાહેરમાં ન રહ્યું ધ્યાન, દેખાઈ ગઈ પેન્ટી!
Divyabhaskar.com | Jul 14, 2012, 18:08PM IST

આ બ્યુટીફૂલ કેટરિનાનું કોઈ પબ્લિસિટી સ્ટંટ નહોતું
જો કોઈએ આને પ્લાન્ડ પબ્લિસિટી કહે તો કહેતું રહે, કારણ કે વાસ્તવમાં આવું કંઈ નહોતું. નિશ્ચિત રીતે કેટરિના કૈફ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. એવું લાગી રહ્યું હતું કે તેને એ વાતનો અંદાજો જ નહોતો કે તેની શોર્ટ્સમાંથી આવુ કંઈ દેખાઈ જશે.
કેટની સાથે આ ઘટના એ સમયે બની, જ્યારે થોડા વર્ષો પહેલા તે પોતાની ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ના પ્રમોશન પર નીકળી હતી. એક તો કેટરિનાએ ખાસ્સું નાનુ સ્કર્ટ પહેરેલુ હતું અને તેના પર તે મીડિયાને સવાલોના જવાબ આપવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે તેને એ વાતનું ધ્યાન જ ન રહ્યું કે તેની સાથે શું થઈ રહ્યું છે.
વાસ્તવમાં જ્યારે તે મીડિયાના સવાલોના જવાબ આપી રહી હતી, ત્યારે તેનો પોઝ કંઇક એવો હતો કે તેની વ્હાઇટ પેન્ટી દેખાવા લાગી હતી અને ફોટોગ્રાફર્સ આવો મોકો કઈ રીતે ચૂકતા?






