પ્રિન્સેસનો છે આગવો ઠાઠ, બની બેસ્ટ ડ્રેસ્ડ વુમન
divyabhaskar.com
| Aug 03, 2012, 11:50AM IST

ફેશન આઇકોન તરીકે જાણીતી, કેટ મિડલટનને વેનેટી ફેઅર મૅગેઝિને ફરી એક વાર 'બેસ્ટ ડ્રેસ્ડ વુમન' તરીકે જાહેર કરી છે.
ફરી એકવાર નવું લિસ્ટ બહાર પડી ગયું છે અને મિડલટનના પ્રશંસકો અને સપોર્ટ્સ ઘણા ખુશ દેખાઇ રહ્યાં છે. તેમનું ખુશીનું કારણ પણ વ્યાજબી જ છે. કેમ્ર્બિજની રાણી અને પ્રિન્સ વિલિયમ્સની પત્નીએ આ ઍવોર્ડ સતત ત્રીજી વાર જીત્યો છે.
મહત્વની વાત તો એ છે કે, પ્રિન્સ હૅરીનું નામ પણ આ મૅગેઝિનની ઈન્ટરનેશનલ બેસ્ટ ડ્રેસ્ડ લિસ્ટમાં છે.
તસવીરોમાં બેસ્ટ ડ્રેસ્ડની યાદી....






