Advertisement
Home >> Celebs >> Photo Feature >> Karisma Kapoor, Malaika, Urmila Dazzle At GR8! Women Awards

PICS : વુમન્સ અવોર્ડમાં છવાઈ બોલીવૂડની સુપરહોટ સુંદરીઓ

1 of 19 Photos

તાજેતરમાં મુંબઈમાં ‘વુમન્સ અવોર્ડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં રાની મુખરજી, કરિશ્મા કપૂર અને મલાઇકા અરોરા ખાન જેવી બોલીવૂડની સુપરહોટ સુંદરીઓએ પહોંચી ગઈ હતી. આ હિરોઇનોને અવોર્ડ તો મળ્યો જ હતો પણ કરિશ્માનો બ્લેક ડ્રેસ, રાનીની સાડીની સ્ટાઇલ તેમજ મલાઇકાનું ગાઉન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

આ કાર્યક્રમમાં જુહી ચાવલા, આમિર ખાન અને ગૌહર ખાન પણ આવ્યા હતા તેમજ ઉર્મિલા માતોન્ડકરે લાંબા સમય બાદ સ્ટેજ પર ધમાકેદાર પર્ફોમન્સ આપીને બધાના દિલ જીતી લીધા હતા.

આ ફંક્શનની ધમાકેદાર તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
1 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment