Advertisement
Home >> Celebs >> Photo Feature >> Kareena, The Doting Step Mom, Spotted With Saif's Kids

સાવકી માં તરીકે કરીનાને ફુલ માર્કસ

1 of 8 Photos

સામાન્ય રીતે લોકોમાં સાવકી માતાની ઇમેજ ખરડાયેલી હોય છે, પણ આ મામલે કરીના કપૂરને ફુલ માર્કસ આપવા પડે. સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના હાલમાં સૈફ અને તેની પત્ની અમૃતા સિંહના સંતાનો ટીનએજની દીકરી સારા અને દીકરા ઇબ્રાહિમની સ્ટેપ મોમ એટલે કે સાવકી માં છે, પણ આમ છતાં સારા અને ઇબ્રાહીમ તેને બહુ પ્રેમ કરે છે અને તેમને કરીના સાથે સમય પસાર કરવાનું બહુ ગમે છે. સારા અને ઇબ્રાહિમ બન્નેએ પિતા સૈફના કરીના સાથેના સેકન્ડ મેરેજમાં હાજરી આપી હતી અને સારાએ તો કરીના સાથે ગાઢ નિકટતા દર્શાવતા ફોટા પણ પડાવ્યા હતા. ઇબ્રાહિમ પણ ઘણીવાર સૈફ-કરીના સાથે સમય ગાળતો જોવામાં આવે છે.

ભૂતકાળમાં સારા અને ઇબ્રાહિમને કરીના સાથે સમસ્યા હતી, પણ હવે તેઓ વચ્ચે બહુ સારા સંબંધો છે. જો વિશ્વાસ ન આવતો હોય તો પુરાવા તરીકે જુઓ સ્લાઇડ શો...


Your Opinion
 
 
Code:
5 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment