આખરે જોને બિપાશાને પોતાની ફિલ્મમાંથી કઢાવી નાંખી?
Divyabhaskar.com
| Jul 21, 2012, 16:53PM IST

જોન અબ્રાહમે પોતાની પૂર્વ પ્રેમિકા બિપાશા બાસુને પોતાની ફિલ્મમાંથી કાઢી નાંખી છે. આ જોડી બોલીવૂડમાં સૌથી સેક્સી અને હોટ કપલની યાદીમાં હમેશા સૌથી ઉપર રહી છે.
જોને પોતાની ફિલ્મ “શૂટ આઉટ એટ વડાલા”માંથી બિપાશાના હટાવડાવી દીધી છે. બિપાશા આ ફિલ્મમાં કેમિયો કરવાની હતી અને એક આઇટમ સોંગમાં પણ તે દેખાવાની હતી.
ફિલ્મની કહાણી પ્રમાણે જોન અને બિપાશા વચ્ચે કેટલાક સંવાદો પણ થવાના હતા, પણ તે પહેલા જ જોને બિપાશાનું નામ ફિલ્મમાંથા હટાવડાવી દીધું.





