બચ્ચનપરિવાર દેશનો સૌથી લોકપ્રિય સેલિબ્રિટી પરિવાર છે જેના કારણે લોકો આ પરિવાર સાથે સંકળાયેલી દરેક બાબતોને જાણવા હંમેશા તત્પર રહેતા હોય છે. હાલમાં આ પરિવાર તેની દીકરીના પ્રેમપ્રકરણને કારણે ચર્ચામાં છે. પરિવારની પૂત્રવધૂ એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચનની આ નણંદ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા નહીં પણ તેના કાકાજી અને અમિતાભના નાનાભાઈ અજિતાભ બચ્ચનની ત્રીજી દીકરી નૈના બચ્ચન છે.
નૈનાના અફેરની વિગતો જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...