Divya Bhaskar
CELEBS
Home » Celebs » Photo Feature » Http://Www.Bhaskar.Com/Article/CEL-Meet-Sanjay-Dutts-Daughter-From-His-First-Wife-Trishila-Dutt-4158364-PHO.Html?HFC-1=

સંજુબાબાની સુપરહોટ દીકરીને ચડ્યો છે હિરોઇન બનવાનો ચસ્કો

divyabhaskar.com | Jan 24, 2013, 13:30PM IST
સંજુબાબાની સુપરહોટ દીકરીને ચડ્યો છે હિરોઇન બનવાનો ચસ્કો

બહુ ઓછા લોકોને ખબર છે કે બીજી પત્ની માન્યતાના સંતાનો શાહરાન અને ઇકરાના પિતા સંજય દત્તને પહેલી પત્ની રિચા શર્માથી ત્રિશલા નામની 25 વર્ષની દીકરી છે જેને બોલીવૂડમાં હિરોઇન બનવાનો ચસકો છે. જોકે સંજય તેની દીકરીના આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. સંજયની માતા નરગિસ હિન્દી ફિલ્મોની ટોચની હિરોઇન હતા, પણ આમ છતા સંજય નથી ઈચ્છતો કે તેના પરિવારની કોઈ પણ યુવતી ફિલ્મોમાં કામ કરે. સંજયનો આગ્રહ છે કે ત્રિશલા બીજા કોઈ ફિલ્ડમાં કરિયર બનાવે અને આ મામલે અત્યારે તો દત્તપરિવારમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. જોકે લાગે છે કે ત્રિશલા આ મામલે નમતું જોખવાના મૂડમાં નથી અને હાલમાં જ તેણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પોતાની ગ્લેમરસ તસવીરો અપલોડ કરી છે.


ક્લિક કરો અને જુઓ ત્રિશલાની ખૂબસુરત તસવીરો...


 

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment