PHOTOS: બોલીવૂડ સેલિબ્રિટીઝની HOTTEST KISSES!
Divyabhaskar.com
| Jun 12, 2012, 00:39AM IST

હોટ સેલિબ્રિટીઝની આ કિસે ભલભલાના હોશ ઉડાવ્યા હતા
આપણે છેલ્લા કેટલાય સમયથી એ વસ્તુ જોઈ રહ્યા છીએ કે જો ફિલ્મમાં ખાસ દમ ન હોય તો તેને ચર્ચાએ ચડાવવા માટે તેમાં હોટ કિસિંગ સીન કે પછી રોન્ચી આઇટમ સોંગ મૂકી દેવામાં આવે છે. સુપરસ્ટાર હોય કે ન્યુકમર, ફિલ્મને સકસેસફૂલ બનાવવા માટે બધા જ આ અખતરો કરી ચૂક્યા છે. જો કે કિસિંગ સીન હમેશા બીભત્સ કે અશ્લીલ જ હોય તેવું જરૂરી નથી. અહીંયા જે યાદગાર કિસ વિશે વાત કરવામાં આવી છે કે ખરેખર હોટ અને સેક્સી રહી છે. જુઓ તસવીરો...





