હાલમાં બોલીવૂડની સુંદરીઓમાં પોતાની પુષ્ટ નિતંબના હિસ્સાનો એટલે butt પ્રદેશના હિસ્સાના અંગપ્રદર્શનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતાનો આ બ્યુટી સ્પોર્ટ આકર્ષક અને સુડોળ દેખાય એ માટે બોલીવૂડની બ્યુટીઝ આકરી એક્સરસાઇઝ કરે છે અને પછી બિનધાસ્ત રીતે એનું પ્રદર્શન કરે છે.
બોલીવૂડમાં કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય, મલ્લિકા શેરાવત, પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્મા બિનધાસ્ત રીતે પડદા પર તેમના આ હિસ્સાનું અંગપ્રદર્શન કરીને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ ચુકી છે.
તો ચાલો ફેરવીએ બોલીવૂડની ‘butt’ બ્યુટીઝની તસવીરો પર એક નજર...