PHOTOS: બિકિની પહેરી આ હસીનાઓએ મચાવી દીધી હતી ધૂમ!
Divyabhaskar.com
| Jul 07, 2012, 11:21AM IST

ઘણી ફિલ્મોના બ્રાન્ડિંગ જ હસીનાઓના આ હોટ પોઝ પર થયા છે
બોલીવૂડમાં ફિલ્મો અને હિરોઇનોના નામ તેમ જ તેમના લૂકનો આખો ટ્રેન્ડ જ બદલાઈ ગયો છે. ખાસ્સા વર્ષોથી આપણે હોલીવૂડ હોય કે બોલીવૂડ, ફિલ્મોમાં એક્ટ્રેસિસને બિકિની પહેરવામાં જરાય ક્ષોભ થતો નથી. હવે તો ફિલ્મોનું બ્રાન્ડિંગ પણ ફિલ્મની હિરોઇનના હોટ બિકિની પોઝ દ્વારા કરવામાં આવે છે. આ માટે હિરોઇનોને ઊંચામાં ઊંચી ફી પણ આપવામાં આવે છે.
આજે અમે તમને કેટલીક એવી હોટ ગર્લ્સની તસવીરો દર્શાવી રહ્યા છીએ, જેમણે બિકિની પહેરીને સનસનાટી ફેલાવી દીધી હતી.
જુઓ તસવીરો...






